
શ્રી મહાપૂજા - પૂજા સામગ્રીની યાદીShri Mahapuja: puja items list
ટેબલ પર મહાપૂજાની ગોઠવણીMahapuja setup on a table
ટેબલ પર ગોઠવણીSetup on the table
બધું એક મોટા ટેબલ પર. દરેક નંબર એક ફોટા સાથે મેળ ખાય છે.Everything on one large table. Each number matches a photo.
3
1
7
4
2
8
5
6
9
9સંતો ખુરશી પર બેસે. યજમાનો ખુરશી પર અથવા નીચે બેસી શકે.Santos sit on chairs. Yajmans may sit on chairs or on the floor.
બાજુથી દેખાવSide view
સંતો ટેબલની આગળ ખુરશી પર બેસે.Santos sit on chairs at the front of the table.
સંતો ખુરશી પર બેસે. યજમાનો ખુરશી પર અથવા નીચે બેસી શકે.Santos sit on chairs. Yajmans may sit on chairs or on the floor.
ઠાકોરજીનું આસન ઊંચું રાખોKeep Thakorji's aasan higher
બાજોઠ અને મંડળપટBajoth and mandalpat
આસન મંડળપટ મૂકવા માટેના બાજોઠ કરતાં થોડું ઊંચું.The aasan sits slightly higher than the bajoth with the mandalpat.
ઠાકોરજીનું આસન અને દીવોThakorji's aasan and deevo


- પંચમૂર્તિPanchmurtiકિટમાંIn kit
- પંચમૂર્તિ મૂકવા માટેનો બાજોઠ અથવા પાટલોBajoth or patlo for the Panchmurti
- દીવો, ૪૫ મિનિટ ચાલે એટલું ઘીDeevo with ghee for 45 minutes
- આસન બાજોઠ કરતાં થોડું ઊંચુંAasan slightly higher than the bajoth
બાજોઠ અને મંડળપટનું કાપડBajoth and mandalpat cloth



- બાજોઠBajoth
- મંડળપટ અથવા લાલ / સફેદ વસ્ત્રMandalpat, or a red / white clothકિટમાંIn kit
- ચોખા, લગભગ ૧ કિલોChokha, about 1 kg
- સોપારી ૧૦+૧ = ૧૧Supari 10 + 1 = 11કિટમાંIn kit
- આખાં ફળોWhole fruits
નોંધ : યજમાનોની સંખ્યા ૩થી વધારે હોય તો તે પ્રમાણેનાં નાગરવેલનાં પાન અને સોપારીની સંખ્યા વધારવી.Note: if there are more than 3 yajmans, increase the number of nagarvel paan and supari accordingly.
પુણ્યાહવાચનનો કળશPunyahvachan kalash




- કળશ, કાંઠે નાડાછડી, અડધો જળથી ભરેલોKalash, nadachhadi on the neck, half full of water
- નાળિયેર, વચ્ચે નાડાછડીNariyal, nadachhadi around the middle
- નાડાછડીNadachhadiકિટમાંIn kit
ઠાકોરજીના સ્નાન માટેની સામગ્રીItems for Thakorji's snan





- તરભાણું અથવા સાદી ડિશTarbhanu or plain dish
- નાગરવેલનાં પાન (૧૦) અથવા પુષ્પની પાંખડીઓNagarvel paan (10) or flower petals
- સહેજ ગરમ પાણી ભરેલો લોટોLota of slightly warm water
- ઠાકોરજીને લૂછવા નેપ્કીનNapkin to wipe Thakorji
પંચામૃતPanchamrut






- દૂધ, દહીંDudh, dahi
- સાકર, મધ, ઘી (એક એક ચમચી)Sakar, madh, ghee (one spoon each)
- સહેજ ઘોળવુંMix gently
પ્રસાદ, મુખવાસ અને જળPrasad, mukhvas and water







- સાકરનો શીરો, પેંડા અથવા ડ્રાયફ્રૂટની મીઠાઇ, અથવા સમારેલાં ફળSakar no shiro, penda, dry-fruit mithai, or cut fruits
- મુખવાસ (નાની વાટકી)Mukhvas (small vatki)
- ઠાકોરજીને ધરાવવા જળનો ગ્લાસGlass of water to offer to Thakorji
આરતીની સામગ્રીAarti items








- આરતીAarti
- ઘંટડીGhantdi (bell)
- કપૂર ગોટીKapoor gotiકિટમાંIn kit
- દીવાસળી, અગરબત્તીDiwasali, agarbatti
પૂજાપાની થાળીPujapa thali









- અબીલ, ગુલાલ, કંકુAbil, gulal, kankuકિટમાંIn kit
- હળદરHaldar
- જનોઈJanoiકિટમાંIn kit
- નાડાછડી (બે-ત્રણ), સોપારી (૧), સિક્કા (૫)Nadachhadi (2 or 3), supari (1), sikka (5)
- પુષ્પની પાંખડીઓFlower petals
- પાણીની વાટકી અને ચમચી, ખાલી વાટકીVatki of water with a spoon, and an empty vatki
સહ યજમાનની થાળીSah-yajman thali











- થાળી, વાટકી, ચમચી: યજમાન દીઠThali, vatki, chamchi: one set per yajman
- બેસવા માટે આસનિયાંAasaniya to sit on
- કંકુ અને નાડાછડીKanku and nadachhadi
મહાપૂજા વિસર્જનMahapuja visarjan
મહાપૂજા પૂર્ણ થયા બાદ, તમામ સભ્યોને મહાપૂજાનાં દર્શન કરાવવાં. તે દરમ્યાન પૂજ્ય સંતો અન્ય રૂમમાં જશે.After the Mahapuja is complete, let all members have darshan of the Mahapuja. During this time, the pujya Santos will go to another room.
મહાપૂજા બાદ યોગ્ય રીતે સમાપ્ત કરી, પૂજાનાં દ્રવ્યોને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને તેને નિકાલ માટે પધરાવવાં. જમીન વગેરે માટેની પૂજા હોય તો તે દ્રવ્યો જમીન ઉપર પધરાવી દેવાં.After concluding the Mahapuja properly, put the puja items in one plastic bag and respectfully place it for disposal. If the puja is for land, etc., place those items on the ground.
નોંધ : ઘરનાં બહેનો પણ મર્યાદા પ્રમાણે બાજુના રૂમમાં અથવા રૂમ મોટી હોય તો ભાઇઓની પાછળ સહેજ દૂર, સંતોની મર્યાદા સચવાય અને પૂજનવિધિ સંભળાય તે રીતે બેસીને, પૂજાની થાળી (સહ યજમાન જેવી) સાથે રાખીને મહાપૂજામાં જોડાઇને લાભ લઇ શકે છે.Note: the women of the house can also join and benefit from the Mahapuja, seated according to maryada in the next room, or, if the room is large, a little distance behind the men, in a way that the Santos' maryada is maintained and the puja vidhi can be heard, keeping a puja thali (like a sah-yajman's) with them.
